વડોદરા : વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે નાના-મોટા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
આ પૂરમાં કાપડ બજાર, ફર્નિચર બજાર, કરીયાણા, ડ્રાયફ્રૂટ, મશીનરી, દવાઓ, ખાણીપીણી સહિતની નાની મોટી દુકાનોના વેપારીઓને મોટાપાયે નુકસાન થયું છે.
બેઝમેન્ટ ભોંયરામાં આવેલ અનેક દુકાન-ઓફિસો હજુ પાણીમાં ગરકાવ છે. હાલ સતત 3 દિવસથી બેઝમેન્ટોમા પમ્પ મૂકી પાણી કાઢવામાં આવી રહ્યા છે.
Reporter: admin