શરીર ને તંદુરસ્ત રાખવા પ્રોટીન ખુબ જરૂરી છે. પ્રોટીન થી શરીર ની માસપેશીઓ મજબૂત બને છે. સાથે પેટ ની ચરબી ને ઓછી કરે છે. ડાયાબિટીસ ના દર્દી એ ખાસ પ્રોટીન લેવું જોઈએ જેથી સુગર કંટ્રોલ રહે. અમુક લોકો ની ગ્રંથી હોય છે કે નોનવેજ ખાવા થી પ્રોટીન મળે છે પરંતુ શાકાહારી ખોરાક મા પ્રોટીન વધારે મળે છે.
રાજમાં મા ભરપૂર પ્રોટીન હોય છે, તમને શાક ભાવે તો શાક નહિ તો શૂપ પીવા થી શરીર મા પ્રોટીન મળે છે.
- દરેક પુરુષ એ દિવસ મા 56 ગ્રામ અને મહિલાઓ એ દિવસ મા 46 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. શરીર ને તંદુરસ્ત અને કાર્યરત રાખવા પ્રોટીન મહત્વ નો ભાગ ભજવે છે.
- સીંગદાણા માથી પણ ભરપૂર પ્રોટીન મળે છે, જેથી સેવન કરવું જરૂરી છે.
પનીર મા થી પ્રોટીન મળે છે લગભગ 100 ગ્રામ પનીર માથી 40 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે.
- પેલાળેલા ચણા માથી પણ સૌથી વધારે પ્રોટીન એમણે છે અને તેના સિવાય બદામ ખાવા થી પણ શરીર મા પ્રોટીન વધુ પ્રમાણ મા મળે છે.
જેથી શાકાહારી ખોરાક મા પણ પ્રોટીન વધુ મળતું હોવા થી નિયમિત ખોરાક લેવો જોઈએ. જેથી શરીર ને તાકાત મળે.
Reporter: News Plus