News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચારો

2024-06-18 15:43:04
આયુર્વેદિક ઉપચારો



જીવન ને લાબું અને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક ખોરાક ની જરૂર છે જો નિયમિત તમે પૌસ્ટિક ખોરાક લો તો જીવન જીવવાનું સરળ બને છે કોઈ બીમારી તમને અસર કરતી નથી.
 આપણા શરીર મા કેલ્શિયમ, પ્રોટીન અને આયર્ન ની ઉણપ ન સર્જાય માટે પૌસ્ટિક તત્વો વાળો ખોરાક લેવો જોઈએ. આજકાલ લોકો ને ફાસ્ટફૂડ ની આદત પડી ગઈ છે જેને કારણે બીમારીઓ વધી ગઈ છે. દરેક વાનગી બનવવી સરળ હોય છે, બસ એની જાણકારી હોવી જરૂરી છે.  ઘર ના ખોરાક ની શરીર મા તાકાત મળે છે.
 



સવાર ના નાસ્તા મા દલિયા ખાવા થી શરીર ને ઘણા ફાયદા થાય છે કારણકે દલિયા મા કારબ્સ આંઉં ફાયબર હોય છે જે આપણા મગજ ને હેલ્થી બનાવે છે જો આપણને સાદા દલિયા ન ભાવે રો એમાં ઘી ઉમેરી ટેસ્ટી બનાવી શકાય છે. ઘી થી એનો ટેસ્ટ વધુ સાઈઓ આવશે 



જયારે ભૂખ લાગે ત્યારે vegetable કટ કરી એમાં ગ્રીન ચટણી ને સ્વીટ ચટણી ઉમેરી ને ખાવા થી પણ સારી માત્ર મા પ્રોટીન અને કેલ્શિયમ મળે છે. જો કોઈ ને શાકભાજી મા બટાકા વધારે પસંદ હોય તો બટાકા નુ શાક શેકી ને બનાવો જે શરીર માટે ઉત્તમ છે, એમાં લીંબુ અને મીઠુ ઉમેરવાથી તે વધુ ટેસ્ટી બને છે.
જો કોઈ ને ખીચડી પસંદ હોય તો સાથે દહીં ખાવા થી પાચન સારી રીતે થાય છે અને પચવામાં હલકી રહે છે. દહીં મા કેલ્શિયમ નુ પ્રમાણ વધારે હોય છે 
 જેટલું સાદું અને બને તો ઘર નો ખોરાક લેશો એટલી તમારી હેલ્થ સારી રહેશે.

Reporter: News Plus

Related Post