વાઈરસપીળો તાવ, હડકવા, શીતળા, ઓરી, અછબડા , શરદી , ફ્લુ ,પોલિયો ,કન્જેટિવાઈટિસ.
બેક્ટેરિયા કોલેરા ,મરડો ,ટી.બી , ન્યુમોનિયા ,ગોનોરિયા ,રક્તપિત્ત ,પ્લેગ ડિપ્થેરિયા,સિફિલિસ,ફૂગ દરાજ, ખરજવું
પ્રજીવ મલેરિયા ,અમીબિક, મરડો ,અનિદ્રા
કૃમિ વાળો , હાથીપગો , અને અન્નમાંર્ગના રોગ
ચયાપચય કે અંત:સ્ત્રાવોની ખામીથી થતા રોગો :ગોઇટર, ડાયાબિટીસ, કંપવા નપુંસકતા .હાનિકારક પ્રદર્થોથી થતા રોગો :એલર્જી, સિલિકોસિસ,એસ્બેસ્ટોસીસ ,ન્યુમોકોનિયોસિસ,લ્યુકેમિયાએલર્જી : કેટલાક ચોક્કસ ખાધ કે અન્ય પ્રદાર્થો પ્રત્યે અસાધારણ સંવેદનશીલતાને પરિણામે ઉદભવતી શારીરિક ,માનસિક કે દેહધાર્મિક તકલીફ કે રોગને એલર્જી કહે છે
Reporter: admin







