કેસરિયા દૂધ બનાવવા માટે એક લીટર દૂધ, 15 જેટલી બદામ, ઈલાયચી, ચાર થી પાંચ ચમચી ખાંડ, પિસ્તા અને કેસરના તાંતનાની જરૂર પડે છે.
દૂધને ગ્રામ કરવા મૂકી ઉકળવા દેવું, ઉકળે એટલે ખાંડ ઉમેરવી. હવે તેમાં થોડી બદામ અને થોડા પિસ્તાનો અધકચરો ભૂકો અને થોડું કેસર ઉમેરવા. અને દૂધ ઉકળવા દેવું. હવે બાકીની બદામ અને પિસ્તા જુદા જુદા ગરમ પાણીમા બાફવા અને છોડા કાઢી કાતરી લેવા.
આ કાતરી દૂધ મા ઉમેરવી. હવે ગેસ બન્ધ કરી હુંફાડુ ઠંડુ થાય એટલે પી શકો છો. આ ખુબ હેલ્થી હોય છે.
Reporter: admin