ઇન્સ્ટન્ટ રવા ઢોકળા બનાવવા માટે, રવો, દહીં, લીલા મરચાંની પેસ્ટને પાણી સાથે મિક્સ કરો, હવે તેને અડધો કલાક એક બાજુ રાખી દો અને પછી ખીરૂ તૈયાર થઇ જશે.
હવે બાફવા માટે કુકરમાં ડીશ પર તેલ સ્પ્રેડ કરી વારાફરતી ડીશ માં બાફી લેવા. હવે ઢોકળાને કાપી વાઘરવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી જીરું, મરચું અને સફેદ તલ ઉમેરવા, ત્યાર પછી કાપેલા ઢોકળા ઉમેરી બધું મિક્સ કરી ગેસ પરથી ઉતારી લેવા. ઇન્સ્ટન્ટ ઢોકળા માત્ર થોડી વારમાં તૈયાર થઇ જશે.
Reporter: admin