સવારે ઉઠીયે ત્યારે શરીર ડીહાઇડેટ હોય છે. આવા સમયે હેલ્થી ડ્રિન્ક લેવું જોઈએ. ચા કે કોફી શરીરને નુકશાન કરે છે.
નાળિયેર પાણી : નારિયેળ પાણી શરીરને તરત એનર્જી આપતું પાણી છે. તે શરીરને તંદુરસ્ત રાખે છે.જો કોઈ વ્યક્તિ કસરત કરતું હોય તો તેને અવશ્ય નારિયેળ પાણી પીવું જોઈએ. સાવરે ઉઠતા આ પાણી પીવું શરીર માટે ખુબ ફાયદાકારક છે.
દૂધીનું જ્યુસ : એસીડીટી અને કબજિયાત જેવી સમસ્યાઓ માટે દૂધીનું જ્યુસ ખુબ જય ગુણકારી છે. સવારે દૂધીનું જ્યુસ પીવાથી પાચનક્રિયા મજબૂત બને છે. અને શરીરમાં ઠંડક આપે છે.
આમળા - આદુનો રસ : આમળા અને આદુનો રસ મિઝે કરી પીવાથી ઇમ્યુનીટી વધે છે.હાઈ બ્લડ સુગરની સમસ્યા વાળા વ્યક્તિને માટે આ રસ ખુબ ગુણકારી છે. આ એસ પીવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે.
Reporter: admin