વડોદરા શહેર પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજસિંહ ચૌહાણ એ ડો બાબા સાહેબ આંબેડકર જી સંવિધાન ને લગતી અને કોંગ્રેસ સરકારે ડો બાબા સાહેબ ને અન્યાય કરેલ તેનું માર્ગદર્શન આપ્યું હતું..

આ કાર્યક્મ માં ધારાસભ્ય કેયુર રોકડીયા, જીલ્લા પ્રમુખ સતિષભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ,વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન વડોદરા જિલ્લા SC મોરચાના પ્રમુખ નરેન્દ્રભાઇ રોહિત,મહામંત્રી શૈલેષ રણોલીયા,મહામંત્રી હેમંત પરમાર,કરજણ નગર SC મોરચાના પ્રમુખ જયેશકુમાર પરમાર અને અન્ય હોદ્દેદારો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin