નવરાત્રી એટલે માત્ર એક ઉત્સવ નહીં, પણ આનંદ, ભક્તિ અને સંસ્કૃતિનો મેળવો છે. દરેક વર્ષે નવ દિવસ નવ રૂપે માતાજીની આરાધના કરીએ છીએ.

વેસ્ટર્ન વડોદરા ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવ 2025 પણ ચોક્કસ એવા જ ઉત્સાહ અને સાચી પરંપરા સાથે ઉજવાઇ રહી છે.વેસ્ટર્ન વડોદરા નવરાત્રી મહોત્સવ 2025 જે ગરબાને માત્ર નૃત્ય નહીં પણ સમાજ માટે એકતા અને સંસ્કૃતિનો સંદેશ આપે છે.

વેસ્ટર્ન વડોદરા નવરાત્રી મહોત્સવ 2025 માત્ર ગરબા-નૃત્ય નહીં, પણ એક એવું સંસ્કૃતિમય મંચ છે જ્યાં ખેલૈયાઓને ભક્તિનો અહેસાસ થાય છે, પરંપરાના મિલાપનો આનંદ મળે છે, અને સન્માન સાથે, કલાકો સુધીનો ઉત્સાહ અને મીઠો અનુભવ મળે છે.





Reporter: admin







