વડોદરા : પાદરા ખાતે રહેતી સગીર વયની બાળકી ને વિધર્મી દ્રારા ફસાવી હતી અને વિધર્મી એ ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી

ત્યારે વડોદરાના તમામ હિન્દુ સંગઠનો ભેગા થઈને અટલાદરા પોલીસ મથકે ગુનો નોંધવા પહોંચ્યા વિદ્યાર્થી દ્વારા અનેક વખત ધાક ધમકી આપવામાં આવતી હતી ત્યારે વિધર્મી અને વકીલ ની મિલી ભગતના કારણે બાળકી ને કેસ ન કરવાની પણ ધમકી આપવામાં આવતી હતી ત્યારે બાળકીને ન્યાય આપવામાં માટે વડોદરા હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા અને મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અટલાદરા પોલીસ મથકે ભેગા થયા હતા.



Reporter:







