મુંબઈ : ગરીબ અને મધ્યમ વર્ગ જ્યારે આર્થિક અનુભવાય છે ત્યારે તે બેંકોમાંથી પર્સનલ લોન લેતા હોય છે ભરીને પોતાની લોન ચૂકતે કરતા હોય છે પરંતુ મોટા ઉદ્યોગપતિઓ લોન લીધા પછી રકમની સમયસર ભરાઈ કરતા નથી.આ રકમ 31 માર્ચ 2024 સુધીમાં દેશની 65 જેટલી વિવિધ રાષ્ટ્રીયકૃત, સહકારી, ખાનગી, વિદેશી બેંક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ દ્વારા અંદાજે રૂ.૬,૬૬,૪૬૬ કરોડની ડૂબી ગયેલી નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) ની રકમ પરત મેળવવા માટે ૨૭,૪૦૬ કોર્ટ કેસ કર્યા છે.
વ્યાપાર ઉદ્યોગ માટે રાષ્ટ્રીયકૃત, ખાનગી, વિદેશની બેંકો તેમજ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ તેમના નક્કી કરેલા લક્ષ્યાંક પૂર્ણ કરવા કરોડો રૂપિયાની લોન આપી રહી છે. અનેક કિસ્સામાં લોન આપવામાં ગીરવે મ…
Reporter: News Plus