વડોદરાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરતા કલાકારો ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન શિમલા દ્વારા ૬૯ મી વાર્ષિક નાટ્ય અને નૃત્ય સ્પર્ધા શિમલા ખાતે તારીખ ૬ જુન થી ૧૦ જુન દરમિયાન યોજાઈ હતી.
વડોદરાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કરતા કલાકારો ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન શિમલા દ્વારા ૬૯ મી વાર્ષિક નાટ્ય અને નૃત્ય સ્પર્ધા શિમલા ખાતે તારીખ ૬ જુન થી ૧૦ જુન દરમિયાન યોજાઈ હતી . યોજાયેલી સ્પર્ધામાં 20 રાજ્યોમાંથી 220 જેટલા કલાકારોએ ભાગ લીધો હતોઆ સ્પર્ધામાં શાસ્ત્રીય નૃત્ય કેટેગરીમાં કંકુ કલા કેન્દ્ર શહેરનાં કલાકારો દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કલાનગરી વડોદરાનું નામ રોશન કર્યું છે .
Reporter: News Plus