શહેરમાં દશામાની મૂર્તિઓના વિસર્જન બાબતે પૂર્વ ઝોનમાં કિશનવાડી પીએચસીની બાજુમાં તથા હરણી હનુમાન મંદિર સામેના કુંડમાં તથા પશ્ચિમ ઝોનમાં ગોરવા સ્થિત દશામાના તળાવમાં તથા ભાયલી ખાતે બનાવાયેલ તળાવમાં અને બીલ મઢી સ્મશાન ખાતે બનાવાયેલ તળાવમાં ઉપરાંત દક્ષિણ ઝોનમાં તરસાલી સર્કલ પાસે દિવાળીપુરા પાસે બનાવાયેલા મકાનો પાસેના તળામાં તથા મકરપુરા ગામ પાસે બનાવેલ પાસે તળાવમાં વિસર્જનની વ્યવસ્થા કરાઇ છે.
Reporter: admin







