દિવાળીના દિવસે મળેલી પાલિકાની સ્થાયી સમિતિમાં 15 કામો ની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે.

ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી આજની આ બેઠકમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા જેવા વિભાગોના કરોડો રૂપિયાના વિકાસના કામો લેવામાં આવ્યા હતા. જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી હતી.


Reporter: admin







