સાવલી તાલુકામાં હાલ ડેરીની ચૂંટણી આવતા પેલા એક પછી એક ડેરીમાં થતાં ભ્રષ્ટાચારનાં ફણગા ફૂટવા લાગ્યા

મેરા કૂવા ,રાજપુરમાં ડેરીમાં થયેલ ઉચાપત ઉજાગર થતાં હવે જુના સમલાયા ગામમાં ડેરીમાં મંત્રી અને પ્રમુખ એ સભાસદોની જાણ બાર બારોબાર ઠરાવ પસાર કરી દેતાં વિવાદ ઉભો થયો. મંત્રી અને પ્રમુખ દ્વારા ઘેર ઘેર ફરીને સભાસદોની સહી કરાવી બારોબાર ઠરાવ મંજૂર એક તરફી કરી દેતા સભાસદોમાં રોષ...રામસિંહ વાઘેલા જે ડેરીમાં ડિરેક્ટર છે તેમના તરફી ઠરાવ કરી દેતા જુના સમલાયામાં ડેરીનાં સભાસદો મેદાને પડયા
Reporter: admin







