રાજ્યના 24 IAS ની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યાં છે. આ સાથે એમ. થેન્નારસનની બદલી અગ્રસચિવ તરીકે કરવામાં આવી છે. આવા કુલ 24 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે.
પી.સ્વરુપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે. આ સાથે રમ્યા મોહનને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે અવંતિકા સિંહને GACL નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે પ્રવિણ સોલંકીને DG મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમૃતેશ ઔરંગાબાદકરને રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલ્ટીસ અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપાયો છે. કે.સંપતની ખાણ ખનિજ વિભાગના MD તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે આર એમ તન્નાને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તરીકે ચાર્જ સોંપાયો છે
નામ બદલી/બઢત હાલનો હોદ્દો
પી. સ્વરૂપ ઈન્ડસ્ટ્રીઝ કમિશનરકમિશનર, જમીન સુધારણા વિભાગ
અવંતિકા સિંઘ MD, ગુજરાત આલ્કલાઇઝ એન્ડ કેમિકલ્સ વિભાગ (વધારાનો હવાલો) સચિવ, મુખ્યમંત્રી
પ્રવીણ સોલંકી ડિરેેક્ટર જનરલ, મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યૂટ કમિશ્નર અને સેક્રેટરી, કોટેજ એન્ડ રૂરલ ઈન્ડસ્ટ્રીઝ
રાહુલ ગુપ્તા સેક્રેટરી, ક્લાઇમેટ ચેન્જ વિભાગ વાઇસ ચેરમેન-MD, GIDC
બંછાનિધિ પાની મ્યુનિસિપિલ કમિશનર, અમદાવાદ ટેકનિકલ એજ્યુકેશન કમિશનર
રણજીત કુમાર સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન સેક્રેટરી, ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સેવા યથાવત્)
રેમ્યા મોહન કમિશનર, મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન. MD, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ. CEO (વધારાનો હવાલો) GUDM કમિશનર, આરોગ્ય વિભાગ (ગ્રામીણ)
સંદીપ સાગલે ડિરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઑફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ કમિશનર, ગાંધીનગર
આર. એસ. નિનામા સેક્રેટરી, ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન ડિરેક્ટર જનરલ, સ્પોર્ટ્સ ઓથોરીટી ઑફ ગુજરાત
ડૉ. કુલદીપ આર્યા બઢતી: (રેન્ક લેવલ 14) CEO (ધોલેરા SIR)
રતનકંવર ગઢવીચારણ બઢતી: કમિશનર, આરોગ્ય વિભાગ (ગ્રામીણ). મિશન ડિરેક્ટર, નેશનલ હેલ્થ મિશન કલેક્ટર, સાબરકાંઠા-હિંમતનગર
પ્રવીણા ડી. કે. બઢતી: વાઇસ ચેરમેન, MD, GIDC કલેક્ટર, અમદાવાદ
નાગરાજન બઢતી: વાઇસ ચેરમેન અને MD, GSRTC કલેક્ટર, મહેસાણા
વિજયકુમાર, ખરાડી બઢતી: મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ડેપ્યુટી ડિરેક્ટર જનરલ, સ્પીપા
બી. એ. શાહ બઢતી: સેટલમેન્ટ કમિશનર અને ડિરેક્ટર, લેન્ડ રેકોર્ડ્સ કલેક્ટર, વડોદરા
મહેશ પટેલ બઢતી: કમિશનર, બ્યૂરો ઑફ પબ્લિક એન્ટરપ્રાઈઝીસ કલેક્ટર, ડાંગ-આહવા
બી. પી. ચૌહાણ બઢતી: ચોથા સ્ટેટ ફાયનાન્સ કમિશનના સભ્ય અને સેક્રેટરી એડિશનલ સેક્રેટરી, GAD
બી. કે. પંડ્યા બઢતી: કમિશનર, જમીન સુધારણા. સેક્રેટરી, મહેસૂલ વિભાગ કલેક્ટર, જામનગર
ડી. જે. જાડેજા રૅન્ક બઢતી (લેવલ 14) અને સેક્રેટરી (હાઉસિંગ અને નિર્મળ ગુજરાત વિભાગ) ચીફ ટાઉન પ્લાનર
તુષાર ધોળકિયા બઢતી: (રેન્ક લેવલ 14) ચેરમેન, GSSSB
ડૉ. વિનોદ રાવ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મુખ્ય સચિવ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ
એમ. થેન્નારાસન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ
અનુપમ આનંદ બઢતી: (રેન્ક લેવલ 15)ટ્રાન્સપોર્ટ કમિશનર
મિલિંદ તોરાવણે બઢતી: (રેન્ક લેવલ 15)મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (GSPC)
DDO કક્ષાના 44 IAS અધિકારીઓની બઢતી-બદલી
નામ બદલી/બઢતીહાલનો હોદ્દો
સુજીત કુમાર કલેક્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
આર.કે. મહેતા ભાવનગર મ્યુનિસિપલ કમિશનર, ભાવનગર (વધારાનો હવાલો)કલેક્ટર, ભાવનગર
જી.ટી. પંડ્યા અધિક સચિવ, શિક્ષણ વિભાગ કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા
વિશાલ ગુપ્તા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ ગ્રામીણ વિકાસ કમિશનરેટના અધિક ગ્રામીણ વિકાસ કમિશનર
અમૃતેશ કાલિદાસ રીજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદ (વધારાનો હવાલો) ડે. મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ
કે.સી. સંપત મેનેજિંગ ડિરેક્ટર, ઉદ્યોગ અને ખાણ વિભાગ કલેક્ટર, સુરેન્દ્રનગર
આર.એમ. તન્ના કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર
વી.એન. શાહ અધિક સચિવ, સામાન્ય વહીવટ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી, તાપી-વ્યારા
એસ.કે. પ્રજાપતિ કલેક્ટર, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી, કચ્છ-ભુજ
કે.બી. ઠક્કર કલેક્ટર, જામનગર જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદર
એસ.ડી. વસાવ રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, સુરત જિલ્લા વિકાસ અધિકારી, ખેડા-નડિયાદ
બી.એમ. પ્રજાપતિ અધિક ગ્રામીણ વિકાસ કમિશનર, ગ્રામીણ વિકાસ કમિશનર કચેરી જિલ્લા વિકાસ અધિકારી, પાટણ
અનિલ ધામેલીયા કલેક્ટર, વડોદરા કલેક્ટર, છોટાઉદેપુર
લલિત નારાયણ સિંહ સંડુ કલેક્ટર, સાબરકાંઠા-હિંમતનગર રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર
ગાર્ગી જૈન કલેક્ટર, છોટાઉદેપુર રોજગાર અને તાલીમ નિયામક
કે.ડી. લાખાણી રોજગાર અને તાલીમ નિયામક (વધારાનો હવાલો) શ્રમ નિયામક
કે.એસ. યાજ્ઞિક જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર સભ્ય સચિવ, રાજ્ય મહિલા આયોગ
બી.બી. ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદર નિવાસી અધિક કલેક્ટર, ડાંગ-આહવા
દિનેશ રમેશ ગુરવ ડિરેક્ટર, ટેકનિકલ એજ્યુકેશન (વધારાનો હવાલો) ડિરેક્ટર, હાયર એજ્યુકેશન
ઉત્સવ ગૌતમ ડીડીઓ, કચ્છ-ભુજ ડીડીઓ, દાહોદ
ચંદ્રકાંત પટેલ ડીડીઓ, પાટણ ડીડીઓ, મહીસાગર-લુણાવાડા
દીપેશ કેડિયા ડીડીઓ, અરવલ્લી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), અરવલ્લી-મોડાસા
અતિરાગ ચપલોત ડીડીઓ, વલસાડ પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, વલસાડ
સ્મિત સંતોષ લોઢા ડીડીઓ, દાહોદ પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, દાહોદ
હનુલ ચૌધરી ડીડીઓ, ભાવનગર પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, નર્મદા
નિધિ સિવચ ડે. મ્યુનિ. કમિશનર, સુરત પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, માંડવી, સુરત
રામ નિવાસ બુગલિયા ડીડીઓ, તાપી પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, સોનગઢ, તાપી
આનંદુ ગોવિંદ ડીડીઓ, રાજકોટ પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદા, નવસારી
સુથાર રાજ રમેશચંદ્ર ડીડીઓ, ડાંગ-આહવા પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, ડાંગ-આહવા
સચિન કુમાર ડીડીઓ, છોટા ઉદેપુર પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, છોટા ઉદેપુર
દેવાહુતિ ડીડીઓ, આણંદ પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, બનાસકાંઠા
યોગેશ કપાસે ડીડીઓ, ભરુચ પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, ભરુચ
જયંત કિશોર માનકલે ડીડીઓ, ખેડા-નડિયાદ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, (GSTDREIS)
યુવરાજ સિદ્ધાર્થ ડીડીઓ, મહીસાગર-લુણાવાડા પ્રોજેેક્ટ એડમિનિસ્ટ્રેટર, મહીસાગર-લુણાવાડા
જીવાણી કાર્તિક પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), વલસાડ -
જયંત સિંઘ રાઠોડ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), , સોનગઢ, તાપી
પ્રણવ વિજયવર્ગિય પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), વાંસદા, નવસારી
કલ્પેશ કુમાર શર્મા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), છોટાઉદેપુર
કુમારી અન્છુ વિલ્સનન પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), રાજપિપળા, નર્મદા
દેવેન્દ્ર પારેખ મીણા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), દાહોદ
સુનિલ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), માંડવી, સુરત
પાટીલ આનંદ અશોક પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP), ડાંગ-આહવા
કુમારી નિશા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (TASP) જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.

રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલ કલેક્ટર, સુરેન્દ્રનગર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરત
Reporter: admin