News Portal...

Breaking News :

આનંદ આશ્રમ દ્વારા વરિષ્ઠ નાગરિકોને સ્પિરિચ્યુઅલ સેવા અર્પણ કરી.

2024-07-16 17:35:03
આનંદ આશ્રમ દ્વારા વરિષ્ઠ નાગરિકોને સ્પિરિચ્યુઅલ સેવા અર્પણ કરી.


આનંદ આશ્રમ દ્વારા સિનિયર સિટીઝન માટે સ્પિરિચ્યુઅલ સેવા શાંતિ સુમન વડીલ નિવાસ, ૨૦૧ શિવાલિક કોમ્પ્લેક્સ, બીજો માળ,શાંતિ સુમન હોસ્પિટલના ઉપર સુભાનપુરા, વડોદરામાં અર્પણ કરવામાં આવી જેમાં ભજન સંધ્યાનો પ્રોગ્રામની ઉજવણી કરવામાં આવી 


વડીલોને એકલવાયું જીવન થી કંઈક અલગ ખુશીનો આનંદ પ્રાપ્ત થાય તે હેતુ થી સેવા અર્પણ કરવામાં આવે છે.આનંદ આશ્રમ નું SIGNATURE સોન્ગ આ ચલ કે તુજે મેં લેકે કે ચલુ ઈક એસે ગગન કે તલે જહાં ગમ ભી ના હો આંસુ ભી નહો બસ પ્યારહી પ્યાર પલે ઈક એસે ગગનકે તલે રજુ કરવામાં આવ્યું ત્યાં રહેતા વડીલો એ ખુબ આનંદ મેળવ્યો.આ સેવા માં આનંદ આશ્રમ ના સ્વમસેવકોં હેમાજી રાયજાદા,લક્ષ્મી રવિ,ભારતી મેહતા, વસુમતીજી આ સ્વયંસેવકો દ્વારા ઉપરોક્ત સેવા અર્પણ કરવામાં આવી  




Reporter: admin

Related Post