News Portal...

Breaking News :

સાવલી તાલુકા ની અંજેસર ગ્રામ પંચાયત માં સભ્ય પડ ની ઉમદેવારી માટે નાં ફોર્મ સાથે બિડાણ કરેલ આધાર પુરાવા માં ક્ષતિ જોવા મડી.

2025-06-11 16:51:43
સાવલી તાલુકા ની અંજેસર ગ્રામ પંચાયત માં સભ્ય પડ ની ઉમદેવારી માટે નાં ફોર્મ સાથે બિડાણ  કરેલ  આધાર પુરાવા માં ક્ષતિ જોવા મડી.





અંજેસર ગ્રામ પંચાયત માં ૩ વોર્ડ માં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો નાં અધાર કાર્ડ અને એલ. સી માં જન્મ તારીખ અલગ અલગ જોવા મડી...


અમીષા બેન પટેલ વાડી પેનલ નાં સભ્યો દ્વારા  આજ રોજ સાવલી પંચાયત માં મુખ્ય ચૂંટણી અધિકારી ને ફોર્મ ચકાસણી માટે કરી રજુવાત....



ચૂંટણી અધિકારી દ્વારા સામા પક્ષના પેનલ નાં ત્રણ વોર્ડ નાં સભ્યો નું ફોર્મ ચકાસણી કરતા ક્ષતિ જોવા મળી.
ફોર્મ ચકાસણી ની તારીખ ગત રોજ ૧૦ જૂન હતી ને આજ રોજ ત્રણ જેટલા સભ્યો નાં ફોર્મ માં ભૂલ જોવા મળી...



અંજેસર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ચૂંટણી અધિકારી ઉપર આર્થિક લેવડ દેવળ કરીને ફોર્મ પાસ કરવાનો લગાવ્યો આક્ષેપ.
મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપ સિંહ ચાવડા દ્વારા મીડિયા સમક્ષ આપ્યા ઉડાવ જવાબ...

Reporter:

Related Post