સાવલી હાલોલ રોડ ઉપર શેરપુરા ગામ પાસે થયો અકસ્માત.અજાણ્યા વાહને લીધો બાઈક સવાર યુવાનનો ભોગ. રાકેશ રાઠવા ઉમર વર્ષ આશરે 23 નાં નું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત.

પાછળ બેઠેલો યુવક ગંભીર રીતે ઘાયલ થતાં 108 દ્વારા સારવાર અર્થે સાવલી જનમોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો.મૃતક રાકેશનાં મૃતદેહ ને પી.એમ. અર્થ ખસેડવામાં આવ્યો.સાવલી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી


Reporter: admin