વડોદરા :કરજણ સાઘલી કરજણ ઇન્ટરસિટી બસ નો થયો અકસ્માત કરજણ થી સાઘલી તરફ જતી એસ ટી બસ રોડ છોડી મહાકાય વૃક્ષ ને લય કાસમાં ખાબકી

ઉતરાજ સાઘલી ગામ વચ્ચે એસ ટી બસ મહાકાય વૃક્ષ ઉતરી રોડની બાજુમાં આવેલ કાસમા ઉતરી એસ ટી બસમા અંદાજિત ૫૦ મુસાફરો એસ ટી બસ ના ચાલકે ટ્રેડિંગ પર થી કાબુ ગુમાવ્યો હોવા ની પ્રાથમિક માહિતી અકસ્માત સ્થળે થી ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ૮ ને મોટા ફોફળીયા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એમા ૪૫ વર્ષીય ભરત ભાઈ અને ૧૧ વર્ષીય રિયા નામ ની બાળકી ને મોટા ફોફળીયા હોસ્પિટલ માંથી વડોદરા SSG હોસ્પિટલ રીફલ કરાયા હતા.



Reporter: admin