News Portal...

Breaking News :

વડોદરાના ટીપી13 વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં 18 વર્ષિય યુવક ડૂબ્યો

2025-03-13 11:14:33
વડોદરાના ટીપી13 વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં 18 વર્ષિય યુવક ડૂબ્યો

વડોદરા:  શહેરના TP ૧૩ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં નવા યાર્ડ વિસ્તારમાં રહેતો 18 વર્ષિય સરફરાજ પઠાણ નામનો યુવક ડૂબ્યો સંદેશો મળતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે શોધખોળ શરૂ કરી છે .

Reporter: admin

Related Post