વડોદરાના હેમાંગ જોશી ત્રણ લાખની લીડથી જીતશે?
અમદાવાદ : લોકસભાને લઈને ફરી એક વખત ખેલાડીઓ એ બજારે ભાવ બહાર પાડ્યા છે. ભાજપે તમામ 25 બેઠક પર પાંચ લાખની લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે. ત્યારે બુકી બજારના મતે કયા ઉમેદવારો પાંચ લાખની લીડથી જીત મેળવશે તેના પર હાલ સૌની નજર છે. ગુજરાતની ૨૫ બેઠકમાંથી બે સીટ પર પાંચ લાખની લીડ મળશે તે બધાને જાણવામાં રસ છે.
તો બજારે અનુમાન કર્યું કે, ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહ અને નવસારી બેઠક ઉપરથી સીઆર પાટીલ પાંચ લાખની લીડથી જીતશે.
કચ્છ બેઠકના વિનોદ ચાવડા બે લાખ અને વડોદરાના હેમાંગ જોશી ત્રણ લાખની લીડથી જીતશે. રાજકોટથી પરસોતમ રૂપાલા, જામનગરથી પૂનમબેન માડમ, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી, આણંદથી મિતેશ પટેલ સહિતનાઓની જીતની શક્યતા વધતા તેનો ફેવરિટ તરીકેનો ભાવ ઘટ્યો છે.
ગુજરાતની 9 બેઠકો પર સટ્ટાબજારના ભાવ ખૂલ્યા, આ સીટો પર છે જબરદસ્ત કાંટાની ટક્કર
જીતની શક્યતા વધતા ઉમેદવારોની બેઠકના ભાવ ઘટ્યા...
બેઠક મુજબ ઉમેદવારનું માર્જિન લિસ્ટ:
1. રાજકોટ , પરસોતમ રૂપાલા ભાજપ (2 પૈસા ફેવરિટ) જુનો ભાવ (૭પૈસા ફેવરિટ)
ઘટાડો:-5 પૈસા
2. આણંદ, મિતેશ પટેલ ભાજપ (૮પૈસા ફેવરિટ) જુનો ભાવ (૩૦પૈસા ફેવરિટ)
ઘટાડો:-22 પૈસા
3. બનાસકાંઠા, રેખાબેન ચૌધરી ભાજપ (૧૦ પૈસા ફેવરિટ)જુનો ભાવ (૨૫ પૈસા ફેવરિટ)
ઘટાડો:-15 પૈસા
4. જામનગર, પૂનમબેન માડમ (૩પૈસા ફેવરિટ) જુનો ભાવ (૧૦ પૈસા ફેવરિટ)
ઘટાડો:-7 પૈસા
5. ભાવનગર, નિમુબેન બાંભણિયા (૧૦ પૈસા ફેવરિટ)
6. પોરબંદર મનસુખ માંડવીયા (2પૈસા ફેવરિટ) જુનો ભાવ (૩ પૈસા ફેવરિટ)
ઘટાડો:-1 પૈસા
7. જૂનાગઢ, રાકેશ ચુડાસમા (3 પૈસા ફેવરિટ) જુનો ભાવ (૧૫પૈસા ફેવરિટ)
ઘટાડો:-12 પૈસા
8. સુરેન્દ્રનગર, ચંદુભાઈ સિહોરા (5 પૈસા ફેવરિટ) જુનો ભાવ (૧૦પૈસા ફેવરિટ)
ઘટાડો:-5 પૈસા
8. સુરેન્દ્રનગર, ચંદુભાઈ સિહોરા (5 પૈસા ફેવરિટ) જુનો ભાવ (૧૦પૈસા ફેવરિટ)
ઘટાડો:-5 પૈસા
9. પાટણ, ભરતસિંહ ડાભી (5 પૈસા ફેવરિટ) જુનો ભાવ (૨૦ પૈસા ફેવરિટ)
ઘટાડો:-15 પૈસા
10. ભરૂચ, મનસુખ વસાવા (૮ પૈસા ફેવરિટ)
11. અમરેલી, ભરત સુતારીયા (૩પૈસા ફેવરિટ)
12. નવસારી, સી.આર.પાટીલ (પાંચ લાખની લીડનો ભાવ 15 પૈસા ફેવરિટ)
13. ગાંધીનગર, અમિત શાહ (15 પૈસા ફેવરિટ પાંચ લાખ લીડનો ભાવ)
14. વડોદરા, હેમાંગ જોશી (૧૫ પૈસા ફેવરિટ ત્રણ લાખ લીડનો ભાવ)
15. કચ્છ, વિનોદ ચાવડા ( 15 પૈસા ફેવરિટ બે લાખ લીડનો ભાવ)
Reporter: News Plus