News Portal...

Breaking News :

અલ્લુ અર્જુનને જેલમાં કોઈ VIP ટ્રીટમેન્ટ મળી નથી, ન ભોજન લીધું અને ફર્ષ પર રાત વિતાવી હતી

2024-12-14 16:25:14
અલ્લુ અર્જુનને જેલમાં કોઈ VIP ટ્રીટમેન્ટ મળી નથી, ન ભોજન લીધું અને ફર્ષ પર રાત વિતાવી હતી


13 ડિસેમ્બરના રોજ સંધ્યા થીએટરમા થયેલ નાસભાગ બાબત કેસમાં હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન ની ધરપકડ કરી હતી. 


કોર્ટ નો આદેશ ન મળતા અલ્લુ અર્જુને એક રાત જેલમાં વિતાવી હતી. હાઇકોર્ટ જામીન મળી ગઇ હતી. અને વહેલી સવારે જેલમાંથી છોડ્વામાં આવ્યો હતો. આ દરમિયાન એક્ટરને કોઈ VIP ટ્રીટમેન્ટ આપી નથી. એક નોર્મલ વ્યક્તિ સાથે જે વર્તન થાય તેવું અભિનેતા સાથે થયું હતું. અલ્લુ અર્જુન એક્ટર હોવા છતાં સામાન્ય વ્યક્તિ જેવું વર્તન કર્યું હતું. અને કોઈ મોટપણું બતાવ્યું નતુ. 


ચાહકોના પ્રેમ પર ભરોસો રાખી અભિનેતા દરેક વાત ને સન્માન આપી નોર્મલ વ્યક્તિ જેવું વર્તન કર્યું હતું અને પોતે ઠીક છે એવી વાત જણાવી હતી.પીડિત વ્યક્તિને પરિવારને સાંત્વના પાઠવી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. જામીન મળ્યા પછી અલ્લુ અર્જુન ના ચાહકો ખુશ થયાં હતા.

Reporter: admin

Related Post