News Portal...

Breaking News :

શહેરમાં પ્રિ મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

2025-06-26 14:25:23
શહેરમાં પ્રિ મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો


વડોદરા શહેરમાં પ્રિ મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચાર ન આક્ષેપો. કાશીવિશ્વનાથ મંદિરની બાજુ માં આવેલ તળાવને સાફ સફાઈ કરવામાં આવી નહી સાથે જ તળાવમાં ઝાડી ઝાંખરા ઊગી ગયા છે.  


તંત્ર દ્વારા પાણીને કાઢવા માટે મોટર તો મુકવામાં આવી છે પરંતુ મોટર બંધ હાલતમાં જોવા મળી સાથે જ તળાવની બાજુએ દિવાલ નમી પડી ગઈ છે.વોર્ડ 13 કાશીવિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલ તળાવને સાફ ના કારાતા તળાવમાં ઝાડી ઝાંખરા ઊગી ગયા છે અને જેને લઈને વરસાદી કાસ માં જતું પાણી બ્લોક થઈ જાય છે અને આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાય છે આ તળાવમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. તેને લઈને સામાજિક કાર્યકર્તા રાજેશ માળીની પ્રતિક્રિયા

Reporter: admin

Related Post