વડોદરા : કોલકાતામાં રેપ કાંડ થયા બાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં જુનિયર અને તમામ ડોક્ટર હડતાલ પર ઉતર્યા છે.
તેની સીધું અસર ઓપરેશન થિયેટરમાં પડી છે ઓપરેશન 50 જેટલા રદ કરવામાં આવ્યા છે. હવે દર્દીઓ ઓપરેશન માટે રાહ જોવી પડશે જ્યાં સુધી હડતાલ પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી સરકારી હોસ્પિટલોમાં ઓપરેશન રદ કરવામાં આવ્યા છે તેમાં એન્જિઓપ્લાસ્ટી સહિત બાયપાસથી લઈને તમામ ઓપરેશનો સમાવેશ થાય છે.
Reporter: admin