ભવ્યાતિ ભવ્યાતિત ગાયત્રી જયંતિ મહા પર્વ ની ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી સમગ્ર વડોદરા શહેર ના ૧૦૦૦ થી પણ વધારે પરિજન ભાઈઓ બેહનો દ્વારા ઈલોરાપાર્ક જલારામ રઘુવંશી લોહાણા કોમ્યુનિટી સેન્ટર મા
નીચે ના એસી હોલ મા એલીડી લગાવેલ પરિજનો ને બેસવા ની વ્યવસ્થા (જેમા ૫૦૦ થી પણ વધારે સાધક હતા) અને પ્રથમ માળ પર પણ ૫૦૦ થી વધારે પરીજન સાથે મળી મંત્ર જપ દીપ યજ્ઞ અને જ્યોતિ કળશ નુ મહત્વ અલગ અલગ વરિષ્ઠ વક્તાઓ દ્વારા પ્રત્યેક બિંદુઓ પર સમજણ આપવામા આવી પ્રજ્ઞાપુત્રી મિનાક્ષીબેન કબરીયાજી એસમગ્ર દીપ યજ્ઞ નુ સંચાલન અને સંકલ્પો ને ધારણ કરાવ્યા હતા
પ્રકાશિત સંકલ્પ ગુરુપૂર્ણિમા સુધી મા પુરા કરવા
ગાયત્રી જયંતિ :- સંકલ્પ
(1)દેવ પરિવાર નવા 50 ઘર તૈયાર કરવા
(2)દેવ સ્થાપના નવા 50 ઘર મા કરવી
(3)મંત્ર દીક્ષા 20 યુવાનો દરેક શાખામાંથી તૈયાર કરવા
(4)અશદાન અને સમયદાન દરેક શાખામાંથી 50 ઘર નક્કી કરવામાં આવે
(5)દરેક શાખામાં એક નવા સ્વાધ્યાય કેન્દ્ર ની સ્થાપના
(6)દરેક શાખા મા નવા યુવા કેન્દ્ર શરૂ કરવું
(7) અમાસ ના જપ માં સધકો ની સંખ્યા વધારવી
Reporter: News Plus