હવામાન વિભાગ ની માહિતી મુજબ આગામી દિવસો માં ચોમાસુ મધ્ય અરબ સમુદ્ર કેરળ , કર્ણાટક, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ ના અમુક વિસ્તારો માં ચોમાસુ બેસવા આવ્યું છે .
જેના લીધે બંગાળ ની ખાડી ની હવાઓ થી આગામી દિવસો માં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે . ૪ જૂન પછી આસામ અને મેઘાલય માં વરસાદ થવાની શક્યતા છે , વધુ માં હવામાન વિભાગ ની માહિતી પ્રમાણે આગામી ૬ જૂન પછી જમ્મુ -કાશ્મીર અને ઉત્તરાખંડ માં ગાજવીજ સાથે વરસાદ પદવાની શક્યતા છે ,
આગામી 3-૪ દિવસ પછી બંગાળ , સિક્કિમ માં પણ ભારે થી અતિભારે વરસાદ ની આગાહી છે , જયારે તામિલનાડુ માં ૬ જૂન પછી ગાજવીજ સાથે વરસાદ ની આગાહી છે .
Reporter: News Plus