આણંદ ખાતે સંગઠનનો કાર્યક્રમ પૂર્ણ કરી વડોદરા આવી પહોંચ્યા. વડોદરા એરપોર્ટ થી દિલ્હી જવા કર્યું પ્રસ્થાન.આણંદ ખાતે નવ નિયુક્ત શહેર જિલ્લાના અધ્યક્ષોના પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું.

સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા પશુપાલકો સાથે રાહુલ ગાંધીએ કરી બેઠક. પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારોને પણ મળ્યા રાહુલ ગાંધી.આણંદ ખાતેનો પ્રવાસ પૂર્ણ કરી વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા થયા રવાના..
Reporter: admin







