પશ્ચિમ બંગાળમાં જીત્યા બાદ વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ સામે સોશ્યલ મીડિયામાં રોષ
મૂળ વડોદરા ને ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા હાલમાં પશ્ચિમ બંગાળના બરહાનપુરામાંથી ટીએમસી તરફથી ચૂંટણી લડવામાં આવી હતી અને તે પરિણામ બાદ જીતી પણ ગયા છે ત્યારે વડોદરા ખાતે તેઓને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ભાજપ અને કાર્યકર સુનિલ સોલંકી એ facebook ઉપર એક પોસ્ટ મૂકી હતી અને ત્યારબાદ તેમાં અનેક કમેન્ટો આવી છે.
વડોદરાના ક્રિકેટર યુસુફ પથાને ત્રણ મોલ કોંગ્રેસમાંથી પશ્ચિમ બંગાળના બહેરામપુર થી ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ તેમજ જીતી પણ ગયા હતા. આ બાદ વડોદરા ભાજપાના કાર્યકર સુનિલ સોલંકી એ facebook ઉપર એક પોસ્ટ લખી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે "વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગિયા મુસ્લીમ ઘૂસણખોરો ની હમદર્દ મમતા ની પાર્ટી (TMC) ના એક ખેલાડી આપણાં જ શહેરના તાંદલજા થી છે." પછી તો પૂછું છું આ પોસ્ટ બાદ એક બાદ એક કોમેન્ટ આવવા માંડે અને કેટલાકે યુસુફ પઠાણને ભારે ટ્રોલ કર્યો. યુસુફ પઠાણને વડોદરા એ ઓળખ આપી છે તેમ પણ કેટલાકે જણાવ્યું હતું ત્યારે તેઓએ ગુજરાત અને વડોદરાનું ઋણ ન રાખ્યું હોવાનું કેટલાકે લાગણી વ્યક્ત કરી હતી. યુસુફ પટેલ શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતો હતો અને હાલમાં તે નામના મેળવ્યા બાદ મુંબઈ ખાતે રહે છે તેના પરિવારજનો પણ મુંબઈમાં રહે છે અને તે પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડ્યો ત્યારે ભાજપના જ કેટલાક લોકોના રોષનો સામનો તેને કરવો પડ્યો હતો.
વડોદરાના ક્રિકેટર યુસુફ પથાને ત્રણ મોલ કોંગ્રેસમાંથી પશ્ચિમ બંગાળના બહેરામપુર થી ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ તેમજ જીતી પણ ગયા હતા. આ બાદ વડોદરા ભાજપાના કાર્યકર સુનિલ સોલંકી એ facebook ઉપર એક પોસ્ટ લખી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે "વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહિંગિયા મુસ્લીમ ઘૂસણખોરો ની હમદર્દ મમતા ની પાર્ટી (TMC) ના એક ખેલાડી આપણાં જ શહેરના તાંદલજા થી છે." પછી તો પૂછું છું આ પોસ્ટ બાદ એક બાદ એક કોમેન્ટ આવવા માંડે અને કેટલાકે યુસુફ પઠાણને ભારે ટ્રોલ કર્યો. યુસુફ પઠાણને વડોદરા એ ઓળખ આપી છે
તેમ પણ કેટલાકે જણાવ્યું હતું ત્યારે તેઓએ ગુજરાત અને વડોદરાનું ઋણ ન રાખ્યું હોવાનું કેટલાકે લાગણી વ્યક્ત કરી હતી. યુસુફ પટેલ શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતો હતો અને હાલમાં તે નામના મેળવ્યા બાદ મુંબઈ ખાતે રહે છે તેના પરિવારજનો પણ મુંબઈમાં રહે છે અને તે પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડ્યો ત્યારે ભાજપના જ કેટલાક લોકોના રોષનો સામનો તેને કરવો પડ્યો હતો.
Reporter: News Plus