News Portal...

Breaking News :

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેણ્ય યુથ ગૃપ વડોદરા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન

2025-07-25 15:33:52
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેણ્ય યુથ ગૃપ વડોદરા દ્વારા વ્યસન મુક્તિ અભિયાન


જે ભારત સરકાર સાથે થયેલ અનુબંધ ( એમો.યુ.) અંતર્ગત નશા મુક્ત હો ભારત આ વિષેશ અભિયાન ને ગાયત્રી પરિવાર વરેણ્ય યુથ ગૃપ વડોદરા દ્રરા આજે એમકે હાઈસ્કુલ અલકાપુરી વડોદરામા શાનદાર રીતે વેગ આપવામા આવેલ 



અનિલભાઈ રાવલે પ્રવચનના માધ્યમ થી વ્યસનનો અર્થ યુવાનો વ્યસનમા કઈ રીતે ફસાય છે, આમા થી કઈ રીતે બચી શકાય, યુવાઓ વ્યસન થી બચીને પોતાની શક્તિને રાષ્ટ્ર નિર્માણ સૃજન ના કર્યમા નિયોજીત કરવા ની સમજણ વિદ્યાર્થીઓને આપતા ૫૪ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્ત થવાના સંકલ્પ લીધા હતા  


વડોદરા ઉપઝોન યુવા સહસંયોજક મયંકભાઈ ત્રિવેદી એ સમજાવ્યુ હતુ કે હાલમા નવુ વ્યસન મોબાઇલનુ તેના થી કઈ રીતે દુર રહી શકાય તે સમજાવ્યુ હતુ

*   એમકે હાઈસ્કુલના પ્રિન્સિપાલ કિરણબેન ડાંગર અને પ્રાચીબેન ઉપાધ્યાયજીનો સહયોગ ખુબ સરાહનીય હતો તેઓએ વરેણ્ય યુથ ગૃપ ગાયત્રી પરિવારનો આભાર માન્યો હતો

 મનહરભાઈ પટેલ, હસમુખભાઇ ઉપાધ્યાય નો વિષેશ સહયોગ રહ્યો હતો

Reporter:

Related Post