વડોદરાના ચકચારી માનવ તસ્કરીકાંડના આરોપીને પોલીસ ઘણા સમયથી શોધી રહી છે.વિદેશમાં મોકલવાના નામે માનવ તસ્કરી કરવાના કેસમાં આરોપી વકીલ અહમદ ઉર્ફે વિક્કી રઇશ અહમદનું નામ ખુલ્યું હતું.
વકીલ અહમદ ઉર્ફે વિક્કી રઇશ અહમદ પોલીસને ચકમો આપી ભાગતો ફરતો હતો,દરમિયાન આરોપી મુંબઈથી બૅંગકૉક ભગવાન ફિરાકમાં હતો જોકે મુંબઈ એરપોર્ટમાં ઈશ્યુ કરવામાં આવેલ એલઓસીના આધારે એરપોર્ટના અધિકરીઓએ આરોપી અહમદને પકડી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને જાણ કરી હતી,પોલીસે આરોપી વકીલ અહેમદનો કબ્જો મેળવી વધુ તાપસ હાથ ધરી છે.
Reporter: admin