વાઘોડિયાથી કપુરાઈ ચોકડી તરફ જવાના રોડ પર અકસ્માત અકસ્માતમાં બાઈક સવાર યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
ટ્રેક્ટર સાથે અથડાયા બાદ બંને બાઈક સવાર રોડ પર પટકાયા. બાજુમાંથી જતા ટ્રકના પૈડા નીચે બંને આવી જતા મોત થયું. કપુરાઈ પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી