વડોદરા શહેરમાં અકસ્માતનો વંજાર યથાવત છે

ત્યારે આજે ફરી વખત ટાઇડૈન સકૅલ ખાતે એક વુદ્ર ને કાર ચાલકે ઉડાવી દેવામાં આવ્યા. 108 ને જાણ 108ના મારફતે વુદ્રને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવો દિવસ અને દિવસે વધતા જાય છે પરંતુ અકસ્માતના બનાવોનો વંજાર ક્યારે બંધ થશે એ હવે જોવાનું રહ્યું જે રીતના અકસ્માતના બનાવ બની રહ્યા છે તેને લઈને ટ્રાફિક પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.ટ્રાફિક પોલીસ માત્ર અને માત્ર ખાલી અવરનેસ કાર્યક્રમમાં જ બીઝી રહે છે

Reporter: admin







