વડોદરા : આજવા રોડ સરદાર એસ્ટેટ નજીક અકસ્માત ની ઘટના બની હતી. મોડી રાતનો બનાવ બન્યો છે. રોંગ સાઈડ આવતા ટેમ્પા અને સીટી બસ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો.

રોંગ સાઈડ આવતા ટેમ્પા એ અકસ્માત સર્જયો હોવાનો સીટી બસ ચાલકનો આક્ષેપ છે.ટેમ્પો ચાલક નશા હોવાનો આક્ષેપ છે અકસ્માત બાદ ટેમ્પો ચાલક સ્થળ પર થી ફરાર, થયો હતો. બનાવ અંગે પોલીસે હાથ ધરી તપાસ હાથ ધરી છે.


Reporter: admin