વડોદરા : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમિત નગર સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઓરિસ્સામાં બનેલી રેપ ઘટનાને લઈને એબીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા ના કાર્યકર દ્વારા રેપ કરવામાં આવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વડોદરા શહેરના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અમિત નગર સર્કલ ચાર રસ્તા પાસે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા તમામ વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી.




Reporter: admin







