કરણ જોહરની પ્રોડકશનનું કોમેડી લવ સ્ટોરી ' આપ જેસા કોઈ ' નું શૂટિંગ ચાલી રહ્યું છે.
આ ફિલ્મ નું અગાઉ ટાઇટલ ઠરકી હતું, જે હવે અપડેટ થઇ ગયું છે. અને નવું ટાઇટલ ' આપ જેસા કોઈ ' રાખ્યું છે. માધવન, ફાતેમા સના શેખ સિવાય આ ફિલ્મમાં કરન વાહી અને નમીતા દાસ પણ કામ કરી રહ્યા છે.
કરણ જોહર દ્વારા બની રહેલ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. અગાઉ ઠરકી ટાઇટલ બદલી હવે ' આપ જેસા કોઈ ' રાખવામાં આવ્યું છે જેમાં કોમેડીની સાથે લવ સ્ટોરી છે.
Reporter: admin







