News Portal...

Breaking News :

શહેર આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા જિલ્લા કલેકટરને આદમ પત્ર આપ

2024-06-25 17:20:55
શહેર આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા જિલ્લા કલેકટરને આદમ પત્ર આપ


ગુજરાતમાં દર વર્ષે ભાજપ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે પણ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થીતી સુધારવામાં રસ લેતી નથી. 


શિક્ષકોની ઘટ વચ્ચે જુદા જુદા ઉત્સવો અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સતત શિક્ષકોને વ્યસ્ત રાખી બાળકોનાં ભવિષ્ય સાથે આ ભ્રષ્ટ સરકાર ચેડા કરી રહી છે ત્યારે સરકારી શાળામાં ઘટતા શિક્ષકો અને જરૂરી સુવિધાઓની માંગ સાથે આ આવેદન પત્ર  આપવામાં આવ્યું હતું 


જો નિશ્ચિત સમય અવધિ અનુસાર અમારી માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો અમને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અનેક જનજરી શાળાઓને રીપેરીંગ કરવાની માંગ કરી હતી સાથે જિલ્લા કલેકટર કચેરી પહોંચી છોકરો ચાર કર્યા હતા અને જિલ્લા કલેકટર ની આગમપત્રમાં વહેલી તકે આ શાળાનું સમારકામ હાથ ધોરણમાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

Reporter: News Plus

Related Post