News Portal...

Breaking News :

વડોદરા તાંદલજા ખાતે એક યુવતીનું શંકાસ્પદ મોત નિપજ્યું

2025-04-07 16:21:17
વડોદરા તાંદલજા ખાતે એક યુવતીનું શંકાસ્પદ મોત નિપજ્યું


વડોદરા : તાંદલજા એકતા નગર ખાતે રીક્ષા ડ્રાઈવરની મહિલાનું શંકાસ્પદ મૃત્યુ થતા જે પી રોડ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી છે.



મહિલાના મૃત્યુના સમાચાર મહિલાના પરિવારજનોમાં થતા પરિવારજનો મહિલાના ઘરે આવી પોહચી તપાસ કરી તો મહિલાના પરિવારજનો એ આક્ષેપ કર્યો છે કે ગળાના ભાગે આંગળીના નિશાન હોય જેથી જાનથી મારી નાખવાનું કાવતરું હોય તેમ લાગતા પોલીસ કંટ્રોલમાં કોલ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી.જેપી રોડ પીઆઇ સગર દ્વારા ઘટના સ્થળે પોહચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Reporter:

Related Post