વડોદરા : શહેરની ઐતિહાસિક ઈમારત લાલકોર્ટના બહારના ભાગને ધારાસભ્ય બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ (બાળુ શુક્લ)ની ગ્રાન્ટમાંથી રૂા. ૩૫ લાખના ખર્ચે ડાયનેમીક લાઈટીંગથી સુશોભિત કરવાના કામનો રામનવમી ના દિવસે શુભારંભ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ (બાળુ શુક્લ) તથા મેયર પિન્કી સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યું હતું.









Reporter: