વડોદરા : બાજવાડા વિસ્તાર આવેલ એક મકાનની વચ્ચે ભાગ ધરાશય થતા એક મહિલાને ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ આવીને મહિલાને રેશ્યુ કરાવ્યું હતું.
ઘરમાં એક હેન્ડીકેપ મહિલા રહેવાની પણ વાત ફાયર બ્રિગેડ ટીમે જણાવ્યું છે સહી સલામત રીતે તેને પણ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. કૈલાશબેન જીતુભાઈ પંચાલ આશરે ઉંમર 60 વર્ષ તેઓને એસએજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કર્યા છે.
Reporter: admin