ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા જનાર હાજીઓ માટે આજે જમનાબાઈ હોસ્પિટલ ખાતે વેક્સિન મૂકવાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રોગ્રામ તારીખ 08 05 2024 થી22,05 2024 સુથી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ડોક્ટર સ્ટાફ તેમજ ફારૂક ભાઈ સોની સામાજિક કાર્યકર તેમજ મોઈન ભાઈ સૈયદ ની ઉપસ્થિતિ માં થયો હતો ડોક્ટર સ્ટાફ નું આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું
Reporter: News Plus