વડોદરા : એમ એસ યુનિવર્સિટીના પર્ફોર્મિંગ આર્ટસ ખાતે બે દિવસીય આંતરાષ્ટ્રીય પરિસંવાદ યોજાશે.
ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રામાટીકસ દ્વારા આયોજિત સેમિનાર તારીખ 21 અને 22 મી એ યોજાશે.જેમાં 200 થી પણ વધુ દેશ ભરમાંથી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. 06 જેટલા દેશ એક્સપર્ટ હાજર રહેશે.