ચિત્પાવન બ્રાહ્મણ મહિલા મંડળ અને ચિત્પાવન યુવા મંચ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિતે ત્રી દિવસીય ફોટો એક્ઝિબિશન યોજાયુ..

વડોદરા શહેરના જેતલપુર ખાતે ત્રી દિવસીય ફોટો એક્ઝિબિશન શુભારંભ કરવામાં આવ્યું ચિત્પાવન બ્રાહ્મણ મહિલા મંડળ અને ચિત્પાવન યુવા મંચ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિતે પેન્ટિંગ અને ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાયુ હતું જેમાં નેચર પર ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાયુ છે

આ પ્રદર્શન 25,26,27 જુલાઈ ચાલુ રહેશે જેનો સમય સવારે 11 થી રાત્રીના 8.30 વાગ્યા સુધી ચાલુ રહેશે..આ પ્રદર્શન માં 30 થી વધુ લોકોએ ભાગ લીધી છે વિવિધ પ્રકારના પેન્ટિંગનું પ્રદર્શની યોજાયુ આ એક્ઝિબિશનમાં વડોદરાના શહેરીજનોને જોવા આમંત્રણ આપવામાં આવ્યું છે.




Reporter: admin







