વડોદરા મહાનગરપાલિકા ની દબાણ મારા આજે દુમાડ ચોકડી સમા સાવલી રોડ ખાતે આવેલા દબાણ દૂર કરવા માટે પહોંચી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની રોજરોજ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે પાલિકા દ્વારા માર્કેટ ચાર રસ્તા મંગળ બજાર માંડવી એમ જી રોડ પાની ગેટ જેવા દબાણો દૂર કરવામાં આવતા નથી ત્યારે સમાં સાવલી રોડ ખાતે આવેલ દુમાર ચોકડી પાસે લાગેલા દબાણોને દૂર કરવા પહોંચી હતી ત્યારે સ્થાનિક લોકો આ જગ્યા ઉપર સો વર્ષથી વધુ થી ધંધો રોજગાર કરી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા આજે દબાણ હટાવવા માટે પહોંચી હતી ત્યારે લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
સ્થાનિક લોકોએ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુને પણ રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ નહીં આવતા લોકોમાં નારાજગી જોવા મળી હતી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર મહિને અહીં વહીવટી ચાર્જ પણ લેવામાં આવે છે અને અહીંના લોકો દ્વારા ધંધો રોજગાર કરીને પોતાનો ગુજરાત ચલાવી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા અચાનક જ દબાણ દૂર કરવા આવતા સ્થાનિક લોકોમાં આકરો મળ્યો હતો અને આ જગ્યાના બદલે અમને બીજી જગ્યા આપો જેથી કરીને અમે ધંધો રોજગાર ચલાવી ને અમે અમારો ગુજરાન અને અમારા બાળકોને ભણાવી શકીએ દબાણો દૂર કરવા પહોંચતા પાલિકાના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ નો આપતા સાની લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો વધુમાં સ્થાનિકે જણાવ્યું કે
Reporter: News Plus