News Portal...

Breaking News :

સાવલી તાલુકાના સામંતપુરા ગામે ગરીબ વિધવા મહિલાઓના ખેતરમાં ગેરકાયદેસર રીતે બનાવી ખેડૂત બનવાના

2024-06-20 20:43:56
સાવલી તાલુકાના સામંતપુરા ગામે ગરીબ વિધવા મહિલાઓના ખેતરમાં ગેરકાયદેસર રીતે બનાવી ખેડૂત બનવાના

છ માસ પૂર્વે સમગ્ર મુદ્દાને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પોલીસ મથકે અસરગ્રસ્ત મહિલાઓને લઈ જઈને રજૂઆત કરી હતી 

આજરોજ ધારાસભ્ય કેતન ઈનામદાર પોલીસ મથકે મહિલા ખેડૂતોને લઈને પોલીસ મથકે પહોંચ્યા 

સાવલી પોલીસે તત્કાલીન નાયબ મામલતદાર તલાટી તેમજ પેઢીનામાંમાં સહી કરનાર પંચો સહિત ૧૬ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

Reporter: News Plus

Related Post