News Portal...

Breaking News :

સુભાનપુરાના પુરની સ્થિતિ વચ્ચે લોકોની પડખે રહેલા માજી કોર્પોરેટર રાજેશ આયરેની કામગીરી દર્શાવત

2024-09-09 11:10:46
સુભાનપુરાના પુરની સ્થિતિ વચ્ચે લોકોની પડખે રહેલા માજી કોર્પોરેટર રાજેશ આયરેની કામગીરી દર્શાવત


સુભાનપુરાના શ્રીકાંત પાર્ક સોસાયટીના શ્રીજી પંડાલમાં સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.


વડોદરામાં પુરની સ્થિતિ વચ્ચે લોકોની પડખે રહેલા માજી કોર્પોરેટર રાજેશ આયરે ની કામગીરી દર્શાવતા ફોટોગ્રાફ ગણેશ ઉત્સવના ડેકોરેશનમાં મુકવામાં આવ્યા છે. અહીં નોંધનીય વાત છે કે વડોદરામાં એક બાજુ કારેલીબાગ વિસ્તારના ગણેશ મંડળના આયોજકોએ કોર્પોરેટરોની પ્રવેશબંધી ની થીમ પર ડેકોરેશન કર્યું છે તો બીજી બાજુ સુભાનપુરાના શ્રીકાંત પાર્ક સોસાયટી વિસ્તારમાં માજી કોર્પોરેટર રાજેશ આયરેની સરાહનીય કામગીરીને આવકારતું ડેકોરેશન ગણેશ ઉત્સવમાં કરવામાં આવ્યું છે 


જે થકી સમાજમાં સુભાનપુરાના ગણેશ મંડળે એક સંદેશો મોકલવાનો પ્રયાસ કર્યો છે કે આવનાર દિવસોમાં જો કુદરતી આફત આવે તો તેમાં એક જન સેવકે કઈ રીતે પ્રજાના પડખે ઊભું રહેવું જોઈએ તે દર્શાવવામાં આવ્યું છે

Reporter: admin

Related Post