વડોદરા,: પેરેન્ટ્સ એસોસિએશન ડિસેમ્બર રવિવારના રોજ એમ્ફી થિએટર, કમાટીબાગ ખાતે ચિત્ર સ્પર્ધા 2.0 નું આયોજન કરવામાં આવ્યું
આ સ્પર્ધામાં વડોદરા શહેરના 800થી વધુ બાળકો ભાગ લીધો હતો. જેમાં દીપ પ્રગટાવીને ચિત્ર સ્પર્ધા ચાલુ કરી હતી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં જજૅ તરીકે મહેન્દ્રસિંહ અરવિંદભાઈ દેસાઈ. હિતેન રૂપારેલ .રાહુલ ખરાદી ખાસ આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાના જાણીતા બે "મોટીવેશનલ સ્પીકર" શીતલ નાયર અને એન્ડ્ર્યુ શેફર્ડ પોતાના વક્તવ્ય દ્વારા બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ ભરશે
જે આવનારા દિવસોમાં બાળકો અને વાલીઓને ખૂબ જ મદદરૂપ થઈ શકશે. જ્યારે તમામ આયોજન બરોડા પેરેન્ટ્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ કિશોર પિલ્લે . સેક્રેટરી દિપકભાઈ તથા વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશનના તમામ સભ્યો ખૂબ જ મહેનતથી આ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સારું ચિત્ર દોરનારને ટ્રોફી આપવામાં આવી હતી.
Reporter: admin