સામગ્રીમાં 250 ગ્રામ પરવર, 1 વાડકી ચવાણું, મીઠુ, તેલ અને પાણી જરૂર પ્રમાણે, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી તલ, 1 ચમચી સીંગદાણાનો ભૂકો, 1 ચમચી લીબુંનો રસ,1 ચમચી ખાંડ,1 ચમચી સમારેલા ધાણા જરૂરી છે.
પરવર ધોઈ તેમાં કાપો કરી તેના બી કાઢી લેવા.એક વાસણમાં ચવાણું લઇ બધા મસાલા મિક્સ કરી લેવા. મસાલામાં લીબું નો રસ અને ખાંડ ઉમેરી મિક્સ કરી બધું પરવરમાં ભરી લેવા. અને કડાઈમાં તેલ મૂકી ગરમ કરી પરવાર બાફી લેવા.
Reporter: admin