News Portal...

Breaking News :

ભાયલી વિસ્તારમાં રૂપિયા 1.5 કરોડના ખર્ચે ગેસ લિમિટેડ દ્વારા નવીન પાઇપલાઇનનું ખાત મુહુર્ત ડભો વિધ

2024-07-01 16:46:53
ભાયલી વિસ્તારમાં રૂપિયા 1.5 કરોડના ખર્ચે ગેસ લિમિટેડ દ્વારા નવીન પાઇપલાઇનનું ખાત મુહુર્ત ડભો વિધ


વડોદરા ના ભાયલી ગામ વિસ્તારમાં રૂપિયા 1.5 કરોડના ખર્ચે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા નવીન પાઇપલાઇન નાખવાનું ખાત મુહુર્ત ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.


શહેરમાં તમામ ઘરોમાં નેચરલ ગેસ પાઇપલાઇન ની સુવિધાઓ મળી રહે છે ત્યારે વડોદરા શહેર ભાઈને ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોને ગેસ લાઈન મળી રહે તે માટે રૂપિયા 1.5 કરોડના ખર્ચે નેચરલ ગેસ પાઇપ લાઇન નાખવાનું ખાતમુરત ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. 


ભાયલી ગામ ખાતે આવેલ અણખોલ ગામ ના તમામ ઘરોને ગેસ કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગામના લોકોને ગેસ લાઈન અનેક ઘરોમાં રાહત મળી રહે અને વડોદરા ગેસ લિમિટેડ દ્વારા આ કામગીરી નું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.

Reporter: News Plus

Related Post