વડોદરા : દેશના વડાપ્રધાન 28 તારીખે વડોદરા સંભવિત રીતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારે તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બર થી લઈ ને સ્વચ્છતા સેવા અખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરાના પ્રથમ નાગરિક પિન્કી સોની તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને વડોદરાના અગ્રણીઓ લોકો તેમજ સામાજિક સંસ્થાઓ તથા કોર્પોરેટરો ની સાથે 23 તારીખે યોજના સફાઈ સેવા ઝુંબેશ નું આયોજન કરવામાં આવનાર છે.
આ બેઠકમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કી સોની, ભાઈ સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી,વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા પદ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: